About

હું પીયુષ સુબોધચંદ્ર શાહ, જન્મે અને કર્મે ” સાચો સુરતી “. હાલમાં કામકાજ અર્થે દુબઈ ( યુ.એ.ઈ.) ખાતે અડીંગો જમાવ્યો છે. આમ કહો તો હું વાંચન પીપાશું, શબ્દસાધનાનો વિદ્યાર્થી- કહો ને કે હજી નર્સરી માં જ છું. કૈક સારું વાંચ્યું કે કોઈ સારો વિચાર આવ્યો તે આપ સૌ સાથે વહેંચવાની અદમ્ય ઈચ્છા સાથે મારી આ નમ્ર પહેલ છે. આપ સાથે વિચાર આપ-લે કરવા માટે તત્પર છું.. ચાલો , મળતા રહીશું.

Source: About

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s